Protest : શું તમને ખબર છે? માણસોની જેમ પ્રાણીઓ પણ કરે છે વિરોધ, જુઓ આ વિડીયો..

Protest : સોશિયલ મીડિયા પર કુતૂહલ અને હાસ્ય ફેલાવતા પ્રાણીઓના વીડિયો ઝડપથી વાયરલ થાય છે. Story

by Hiral Meria
Protest : A stingray protesting against aquarium life.

News Continuous Bureau | Mumbai 

Protest : મનુષ્યોની જેમ પ્રાણીઓમાં ( animals ) પણ ગુસ્સો, ફરિયાદો અને વિરોધ હોય છે. તેઓ પોતાનો વિરોધ ખૂબ જ રસપ્રદ રીતે વ્યક્ત કરે છે. અવારનવાર આ વીડિયોને ( Viral video ) દર્શકો સોશિયલ મીડિયા દ્વારા માણતા હોય છે.

જુઓ વિડીયો

હાલમાં, એક માછલીનો ( fish ) વિરોધ ઘરના એક્વેરિયમમાં ( aquarium) રાખવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટાંકીમાંથી બહાર નીકળે છે અને પાણીના છાંટા પાડીને તેનો ગુસ્સો વ્યક્ત કરી રહી છે. આ માછલીનો વીડિયો હાસ્ય અને જિજ્ઞાસા બંને લાવશે.

 આ સમાચાર પણ વાંચો: Navi Mumbai: ડ્રગ્સના કેસમાં પકડાયેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો, વિડીયો થયો વાયરલ..

માત્ર સાત સેકન્ડના આ વિડિયોને જોઈને સોશિયલ મીડિયાના યુઝર્સ ખુબ મજા લઈ રહ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More