Animal Rescue : માછીમારોની ઉદારતા જુઓ આ વીડિયોમાં. જાળમાં ફસાઈ ગયેલી ડોલ્ફિનને ફરી દરિયામાં છોડી.

સાગરખેડુઓ સાથે અમુક વાર એવા બનાવ બનતા હોય છે જે હંમેશા યાદોમાં કેદ રહે છે.

by Dr. Mayur Parikh
Tamil Nadu Forest Team and local fishermen successfully rescued and released two dolphins caught in a fishing net

News Continuous Bureau | Mumbai

આવો જ એક બનાવ તમિલનાડુના કેલકારી રેન્જ વિસ્તારમાં બન્યો હતો. અહીં માછીમારોની જાળમાં 2 ડોલ્ફિન માછલીઓ ફસાઈ ગઈ હતી. જોકે આ માછીમારોએ કિનારા પર આવીને પોતાની જાળ કાપી નાખી અને ડોલ્ફિન માછલી ને ખેંચીને દરિયામાં લઈ ગયા. ત્યારબાદ તેમને રિલીઝ કરવામાં આવી. માછીમારોના આ પગલાને બિરદાવીને લેવામાં આવ્યું હતું

આ સમાચાર પણ વાંચો : Mumbai Molestation : મુંબઈમાં છેડતીનો ભોગ બનેલી કોરિયન મહિલાએ ભારતના વખાણ….

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment