વાયરલ ફોટાઓ… વાઘે ચપળ દીપડાનો સીધો ‘શિકાર’ કર્યો, ડરામણા ફોટા થયા વાયરલ

જંગલના બધા ખુણા પર વાઘની પકડ હોવાનું કહેવાય છે. આજુબાજુનો વિસ્તાર જ્યાં વાઘ ચાલે છે અને રહે છે તે તેનો પ્રદેશ બની જાય છે. જંગલનો રાજા સિંહ હોય છે પણ હિંમત તો વાઘ જેવી એવું કહેવાય છે. બીજી તરફ દિપડાની ચપળતા ઘણી વધુ હોય છે. એક દિપડો જે અટક્યા વિના સેંકડો મીટરનું અંતર કાપી શકે છે તે કુશળ શિકારી છે. ચપળતા અને ઝડપ તેમની વિશેષતા છે. પરંતુ રુબાબદાર વાઘનો એક ચપળ દીપડાનો શિકાર કરતો ફોટો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

by kalpana Verat
Tiger hunts leopard and eat, here is photos

News Continuous Bureau | Mumbai

ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાને આ દુર્લભ ક્ષણોના ભયાનક ફોટા શેર કર્યા છે. કાસવાને રાજસ્થાનના રણથંભોર જંગલની કેટલીક તસવીરો શેર કરી છે. જ્યારે શિકારી શિકાર બને છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More