Site icon

AI Photo Editing : આ AI એપ્સ સૌથી ખરાબ ફોટોને ચમકાવી શકે છે, આંખના પલકારામાં જુની તસવીર બની જશે

AI Photo Editing : જૂના અને ખરાબ દેખાતા ફોટા નવા જેવા બનાવી શકાય છે અને તે આંખના પલકારા જેટલો સમય લે છે, પરિણામો આવે છે તે પણ આશ્ચર્યજનક છે.

AI Photo Editing :Revive Your Photos Instantly: AI Apps That Transform Dull Images into Radiant Masterpieces in an Instant

AI Photo Editing :Revive Your Photos Instantly: AI Apps That Transform Dull Images into Radiant Masterpieces in an Instant

News Continuous Bureau | Mumbai

AI Photo Editing : ફોટો એડિટિંગ માટે અત્યાર સુધી અસ્તિત્વમાં રહેલા ટૂલ્સ વડે ફોટાને અમુક અંશે સુધારી શકાય છે, પરંતુ જો તમારે નેક્સ્ટ લેવલ એડિટિંગ જોઈએ છે અને જૂના પિક્ચરને જીવંત બનાવવું છે, તો તમારે કંઈક નવું કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે કેટલીક AI એપ્સ લાવ્યા છીએ, જે ખરાબ ફોટાને પણ ચમકદાર બનાવી શકે છે. આ એપ્સ ખૂબ જ જબરદસ્ત રીતે કામ કરે છે અને આંખના પલકારામાં ફોટાને નવા જેવા બનાવે છે.

Join Our WhatsApp Community

આ એપનો ઉપયોગ કરીને તમે તમારા સામાન્ય ફોટાને ખાસ બનાવી શકો છો. તમે આ ફોટોઝમાં ક્રિએટિવિટી પણ કરી શકો છો અને સાથે તેમને યુનિક પણ બનાવી શકો છો.

AI ટુલ Remini ખાસ વિશેષતા ધરાવે છે.

આ એપ તમારા અસ્પષ્ટ ફોટાને નવા જેવા ચમકાવી શકો છો.જો તમે ફોટાને એક અલગ જ નવું રૂપ અને ફિલટર્સ એડ કરવા માંગતા હોય, તો તમે આ એપ અજમાવી શકો છો.

AI એપ Pixelup – ફોટો એન્હાન્સરના લાખો ડાઉનલોડર્સ

ગૂગલ પ્લે સ્ટોર પર 5 મિલિયનથી વધુ લોકોએ આ AI એપ ડાઉનલોડ કરી છે, આ એપ તમને ફોટા વધારવા, અવતાર બનાવવા, ફોટાને રંગીન બનાવવા, એનિમેશન વગેરેનો વિકલ્પ આપે છે. આ એપનો ઉપયોગ કરીને તમે સામાન્ય ફોટામાં જીવ લાવી શકો છો.

AI પર કામ કરતી PicsArt : ફોટો એડિટર પર ફોટો ક્વોલિટી વધારશે

આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપનો ઉપયોગ કરીને યુઝર્સ તેમના ફોટાને ચકદાર બનાવી શકે છે. આ એપમાં યુઝર્સને ફોટોની ક્વોલિટી વધારવા, ફોટોને કાર્ટૂન બનાવવાની સાથે વીડિયો બનાવવાનો વિકલ્પ મળે છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપનો ઉપયોગ તમે જાતે પણ કરી શકો છો અને ઘણી ક્રિએટિવિટી બતાવી શકો છો. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.2 રેટિંગ મળ્યું છે.

 

આ સમાચાર પણ વાંચો :  Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ ફોજદારી આરોપોનો સામનો કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા, વ્હાઇટ હાઉસના સંવેદનશીલ દસ્તાવેજોની ચોરી કરવાનો આરોપ

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version