Cyber Crime: સાયબર ક્રાઇમ સામે લડવા માટે આ રીતે નોંધાવો તમારી ફરિયાદ, જાણો વિગત

Fight Against Cyber Crime Dial 1930 or Report Online

Fight Against Cyber Crime Dial 1930 or Report Online

News Continuous Bureau | Mumbai

Cyber Crime: આજના ડિજિટલ યુગ માં સાયબર ગુનાઓ  ઝડપથી વધી રહ્યા છે. મુસાફરી, શોપિંગ, બેન્કિંગ   સહિત ઓનલાઇન વ્યવહારો  વધી રહ્યા છે, ત્યારે ડિજિટલ સુરક્ષા   માટે જાગૃત રહેવું જરૂરી  છે.

UPI ફ્રોડની મુખ્ય ચાર રીતો

સાયબર ફ્રોડ UPI દ્વારા છેતરપિંડી કરવા માટે મોડસ ઓપરેન્ડી (Modus Operandi) અપનાવે છે:

  1. E-Commerce Fraud – સસ્તી કિંમતો (Cheap Prices) સાથે લાલચ આપીને ખોટી ડિલિવરી અથવા પેમેન્ટ ઉચાપત (
  2. Fake Deposits – એકાઉન્ટમાં ભૂલથી પૈસા જમા કરીને તેમના રિફંડ માટે લિન્ક મોકલી 
  3. Lottery Scam – જાલસાજો લોટરી જીતવાની લાલચ આપી પેમેન્ટ લિન્ક મોકલે
  4.  Phishing Bank URL – નકલી બેન્ક વેબસાઈટ પર UPI વિગત દાખલ કરાવવી 

આ સમાચાર પણ વાંચો: Recharge Tubewells: રીચાર્જ ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભ જળમાં નોંધપાત્ર વધારો, જાણો કેવી રીતે કરે છે આ પદ્ધતિ

UPI ફ્રોડ અટકાવવા માટે જરૂરી પગલાં

અનધિકૃત લિન્ક પર ક્લિક ન કરો PIN-OTP ક્યારે શેર ન કરો . સુરક્ષિત Wi-Fi પર જ ટ્રાન્ઝેક્શન કરો Payment Requestને ચકાસો 

આપણી સુરક્ષા – આપણી જવાબદારી

સાબર ક્રાઇમ સામે લડત  માટે 1930 ડાયલ કરો  અથવા www.cybercrime.gov.in પર ફરીયાદ નોંધાવો 

Exit mobile version