Site icon

મુંબઈ શહેરમાં એપલ એ પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો છે ત્યારે તેના ઉદ્ઘાટન સમયે એક એપલનો ચાહક સાવ નવી વસ્તુ લઈને પહોંચ્યો, સ્ટોરની બહાર લાંબી લાઈનો. જુઓ વિડિયો.

આખા વિશ્વમાં એપલના ફોનની ધૂમ છે, લોકો એપલના ફોનને તેની ટેકનોલોજી તેમજ પોતાના સ્ટેટસ માટે પસંદ કરે છે. ત્યારે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે પહેલો શોરૂમ શરૂ થયો છે.

First look of apple store in Mumbai

First look of apple store in Mumbai

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં એપલના સીઈઓ ટીમ કૂક ની હાજરીમાં એપલનો શોરૂમ શરૂ થયો. આ શોરૂમ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આવેલા જીઓ વર્લ્ડમાં શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે, એક ચાહક એવો હતો જે વર્ષો જૂનું મેકેન્ટોશમાં બનેલું કોમ્પ્યુટર લઈને ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યો. જુઓ વિડિયો.

Join Our WhatsApp Community

થોડા સમયમાં જ સ્ટોરની બહાર લાઈન લાગી ગઈ હતી અને સિક્યુરિટીને બોલાવવી પડી હતી.

 

WhatsApp Feature: વોટ્સએપમાં આવી રહ્યું છે ફેસબુક જેવું દમદાર ફીચર, બદલાશે પ્રોફાઇલનો લૂક, દરેક યુઝરને આવશે પસંદ
WhatsApp Security: ફ્રોડ મેસેજની હવે ખેર નહીં! WhatsApp અને Messengerમાં આવી રહ્યું છે આ ખાસ ‘ફ્રોડ એલર્ટ’ ફીચર
Digital Fraud: ડિજિટલ ફ્રોડ પર AIની લગામ: 1 વર્ષમાં ₹36,014 કરોડના ફ્રોડ બાદ બેંકોએ અપનાવી નવી ટેક્નોલોજી
Mobile Market: Apple નહીં આ છે દુનિયામાં સૌથી વધુ મોબાઇલ સેલ કરનારી કંપની, AI ની મોટી ભૂમિકા
Exit mobile version