Site icon News Continuous Bureau | Mumbai

Google તમને આપશે 631 રૂપિયા, આજે જ કરો ક્લેમ.

Google Offer: દુનિયાભરમાં ગૂગલનો ઉપયોગ વધી રહ્યો છે. ઘણા લોકો કંઈપણ શોધવા માટે ગૂગલનો ઉપયોગ કરે છે. જો તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને રૂ .631 મળવાની શક્યતા છે.

Google will give you Rs 631, claim today.

Google will give you Rs 631, claim today.

News Continuous Bureau | Mumbai

Google Offer: જો તમે 2006 અને 2013 ની વચ્ચે સર્ચ કર્યુ હશે, તો તમે કેટલાક પૈસા કમાઈ શકો છો. ગૂગલે યુઝર્સની પરવાનગી વિના તૃતીય-પક્ષ વેબસાઇટ્સ સાથે તેમના સર્ચ હિસ્ટ્રીને શેર કર્યું છે. આ કારણે કંપનીએ આ કેસમાં ચૂકવણી કરવી પડશે. જોકે, ગૂગલે આ તમામ દાવાઓને ફગાવી દીધા છે. કંપનીએ યુઝરની માહિતી કોઈની સાથે શેર કરી નથી.

Join Our WhatsApp Channel

કેવી રીતે

ગૂગલે કહ્યું કે કંપની આ કેસના સમાધાન માટે $23 મિલિયન ચૂકવવા સંમત થઈ છે. કંપનીએ કહ્યું કે તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે. આ પતાવટની રકમ છે. તેથી જો તમે ઉપરોક્ત સમયગાળા દરમિયાન કંઈ પણ સર્ચ કર્યું હોય તો તમને કેટલીક રકમ મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો: ભારતમાંથી Apple iPhoneની નિકાસ મે મહિનામાં વધીને ₹ 10,000 કરોડ થઈ: રિપોર્ટ

જો તમે ગૂગલ સર્ચનો ઉપયોગ કર્યો હશે. જો 26 ઓક્ટોબર 2006 થી 30 સપ્ટેમ્બર 2013 વચ્ચે કોઈ સર્ચ કરવામાં આવ્યુ હશે તો તમને આ રકમ મળી શકે છે. આ રકમનો ક્લેમ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે.

કોને પૈસા મળશે, કેટલા પૈસા..

રકમ મેળવવા માટે refererheadersettlement.com વેબસાઇટ પર જવું પડશે. આ જગ્યાએ Registration Form પેજ આપવામાં આવશે. તમારે તેના પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે કેટલીક વિગતો ભરવાની રહેશે. આ પછી તમને ક્લાસ મેમ્બર આઈડી આપવામાં આવશે. આ પછી તમારે Submit Claim પેજ પર જવું પડશે. તમારું ક્લાસ મેમ્બર આઈડી સબમિટ કરો પછી પૈસાનો દાવો કરો. મળશે, તમને લગભગ $7.70 એટલે કે રૂ. 630 મળશે.

HTTPS Security Risk eMudhra ઓનલાઇન શોપિંગ અને નેટ બેંકિંગ કરતાં લોકો માટે રેડ એલર્ટ! માત્ર HTTPS જોઈને છેતરાતા નહીં, જાણી લો સાયબર ફ્રોડથી બચવાની સાચી રીત
Starlink India Security Risks ભારતમાં આવ્યો સ્ટારલિંક તો કેવી રીતે થશે સુરક્ષા માટે ખતરો? સમજો ઉપગ્રહ ઈન્ટરનેટના તમામ સંવેદનશીલ પાસાં
AI Job Recruitment Debate નોકરી શોધવી બની અલ્ગોરિધમનો ખેલ! એક AI એ સીવી બનાવ્યો અને બીજા AI એ રિજેક્ટ કર્યો જાણો માણસનું ભવિષ્ય શું?
WhatsApp Dynamic Navigation Bar લાખો એન્ડ્રોઇડ યુઝર્સની બદલાશે મોબાઇલ સ્ક્રીન વોટ્સએપ લાવી રહ્યું છે ડાયનેમિક બોટમ નેવિગેશન બારનું નવું અપડેટ!
Exit mobile version