News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડીયો વારયલ (Viral video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સ્ત્રી (Woman) જોવા મળી રહી છે. જે સામાન્ય વ્યક્તિ (Human Being) ની જેમ વર્તન કરતી જોવા મળી રહી છે. જોકે હકીકતમાં આ વીડિયોમાં દેખાતી સુંવાળી સ્ત્રી એ મનુષ્ય નહી, પરંતુ એક રોબોટ (Human Robot) છે. આ વિડીયો જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે મનુષ્ય નહીં પણ એક રોબોટ છે.
This girl is not real human and was created using AI by start-up Pantheon Lab.
pic.twitter.com/KGTxu1q1vH— Tech Burrito (@TechAmazing) November 18, 2022
આ રોબોટને હોંગકોંગ (Hong Kong) સાયન્સ પાર્ક ખાતે સ્ટાર્ટ-અપ પેન્થિઓન લેબ (Pantheon Lab) દ્વારા બનાવવામાં આવી હતી. તેઓએ AI નો ઉપયોગ કરીને ખૂબ જ કુદરતી ચહેરો, અવાજ અને લિપસિંક કરવા માટે છેલ્લા 2 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે.
સૌથી ખાસ વાત એ છે કે આ રોબોટ માનવ ભાવનાઓને સમજી શકે છે જેમ કે, દુ:ખ, ગુસ્સો, ખુશી વગેરે ઇમોશન્સને આ રોબોટ બખૂબી સમજી શકશે અને આ કારણથી તેને એક મોટી ક્રાન્તિ માનવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ સર્વિસ, BJPનો વીડિયો વાયરલ. હવે થઈ બબાલ. તમે પણ વિડિયો જુઓ.
Join Our WhatsApp Community