Site icon

આ સુંવાળી સ્ત્રીએ મનુષ્ય નથી, તો શું છે? શું પૃથ્વી પર એવેન્જર યુગ શરૂ થઇ ગયો.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા (Social Media)  પર એક વિડીયો વારયલ (Viral video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સ્ત્રી (Woman)  જોવા મળી રહી છે. જે સામાન્ય વ્યક્તિ (Human Being) ની જેમ વર્તન કરતી જોવા મળી રહી છે. જોકે હકીકતમાં આ વીડિયોમાં દેખાતી સુંવાળી સ્ત્રી એ મનુષ્ય નહી, પરંતુ એક રોબોટ (Human Robot) છે. આ વિડીયો જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે મનુષ્ય નહીં પણ એક રોબોટ છે. 

Join Our WhatsApp Community

 

 આ રોબોટને હોંગકોંગ (Hong Kong) સાયન્સ પાર્ક ખાતે સ્ટાર્ટ-અપ પેન્થિઓન લેબ (Pantheon Lab) દ્વારા બનાવવામાં આવી હતી. તેઓએ AI નો ઉપયોગ કરીને ખૂબ જ કુદરતી ચહેરો, અવાજ અને લિપસિંક કરવા માટે છેલ્લા 2 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે.

સૌથી ખાસ વાત એ છે કે આ રોબોટ માનવ ભાવનાઓને સમજી શકે છે જેમ કે, દુ:ખ, ગુસ્સો, ખુશી વગેરે ઇમોશન્સને આ રોબોટ બખૂબી સમજી શકશે અને આ કારણથી તેને એક મોટી ક્રાન્તિ માનવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો:  જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ સર્વિસ, BJPનો વીડિયો વાયરલ. હવે થઈ બબાલ. તમે પણ વિડિયો જુઓ.

Zoho: વોટ્સએપને ટક્કર આવી ગયું ઝોહોનું દેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ, જાણો શું છે તેની ખાસિયત
AI Video: હવે સોશિયલ મીડિયા પર મચશે ધમાલ! મેટા એ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, ચપટીમાં બનશે AI વીડિયો.
Bengaluru Traffic Police: બેંગ્લોર ના ડ્રાઈવરો થઇ જાઓ સાવધાન,હવે ગાડી ચાલતા જ જાણી શકાશે કેટલા ચલણ છે પેન્ડિંગ,ટ્રાફિક પોલીસ એ લોધો આ ટેક્નોલોજી નો સહારો
OpenAI: એ લોન્ચ કર્યું ફીચર, જાણો કેવી રીતે થશે તેનો ઉપયોગ.
Exit mobile version