Perplexity AI: Perplexity AIના CEO પ્રધાનમંત્રીને મળ્યા

Perplexity AI: Perplexity AIના CEO અરવિંદ શ્રીનિવાસએ પ્રધાનમંત્રી મોદીને મળીને ટેકનોલોજી અને વિકાસ પર ચર્ચા કરી

by khushali ladva
Perplexity AI Perplexity AI CEO meets Prime Minister

News Continuous Bureau | Mumbai

Perplexity AI: Perplexity AIના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પર અરવિંદ શ્રીનિવાસની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

તમને મળીને અને AI, તેના ઉપયોગો અને તેન ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરીને ખૂબ જ આનંદ થયો.

તમને @perplexity_ai સાથે સરસ કામ કરતા જોઈને આનંદ થયો. તમારા ભાવિ પ્રયાસો માટે તમને શુભેચ્છાઓ

આ સમાચાર પણ વાંચો  :Maha Kumbh: ‘આખા દેશને એક થવા દો’ એ મહા કુંભનો સંદેશ છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More