રિલાયન્સ જિયોએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 5જી સેવા શરૂ કરી, પૂણે સહિત આ શહેરોમાં પણ શરૂ થઈ ચૂકી છે આ સેવા

રિલાયન્સ જિયોનો 240 રૂપિયાનો મજબૂત પ્લાન, 12 મહિના સિમ એક્ટિવ, SMS અને ડેટા પણ ફ્રી

News Continuous Bureau | Mumbai

દેશની અને ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ( Reliance Jio ) 25 નવેમ્બરના રોજ ગુજરાતના ( Gujarat ) તમામ જિલ્લાઓમાં ( districts  ) 5જી સેવા ( True-5G service ) શરૂ કરી છે. આ સાથે ‘True 5G for All’ પહેલ સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં તમામ 33 જિલ્લા મથકોને 100% 5G સેવા મળશે.

Join Our WhatsApp Community

ગુજરાતમાં 5G સેવા શરૂ થયા પછી, Jio ગ્રાહકોને પણ ‘Jio વેલકમ ઑફર’ના આમંત્રણો મળવાનું શરૂ થશે. આ ઑફર હેઠળ, ગ્રાહકોને અમર્યાદિત 5G ડેટા અને 1Gbps સુધીની સ્પીડ પણ મળશે, જેના માટે તેમને કોઈ કિંમત ચૂકવવી નહીં પડે. ગુજરાત પહેલાં, Jio એ તાજેતરમાં જ પુણે અને દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ પછી NCR ના અન્ય શહેરોમાં Jio True 5G સેવા શરૂ કરી હતી. Jio ઝડપથી દેશમાં True-5G નેટવર્ક શરૂ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: કોલેસ્ટ્રોલ તમારી જીંદગી કરી દેશે બરબાદ, કાબૂ કરવા માટટે સામેલ કરી લો આ વસ્તુ

કંપનીનું જન્મસ્થળ ગુજરાત છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માટે ગુજરાત વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે તે કંપનીનું જન્મસ્થળ છે. 

મુંબઈ સહિત આ શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે

નોંધનીય છે કે, ગુજરાત, પુણે અને દિલ્હી સિવાય, Jioએ તેની 5જી સેવા મુંબઈ, કોલકાતા, વારાણસી, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને નાથદ્વારામાં શરૂ કરી દીધી છે. રિલાયન્સ જિયોએ તહેવારોની સિઝનમાં 5 ઓક્ટોબરે દેશમાં તેની 5G સેવા શરૂ કરી હતી. કંપની ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક ખૂણામાં 5G સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે.

Jio 339 Recharge Plan Details 2026: કરોડો યુઝર્સને ફાયદો! જિયો લાવ્યું ₹339 નું નવું રિચાર્જ, ડેઈલી 1.5GB ડેટા સાથે હવે ફ્રીમાં મળશે Gemini Pro નું સબસ્ક્રિપ્શન!
Government’s Digital Strike:સોશિયલ મીડિયા પર સરકારનો કડક સકંજો! નવા IT નિયમો જાહેર, ટેક કંપનીઓની જોહુકમી પર લાગશે બ્રેક.
Financial Year End: ટેક્સ બચાવવાની છેલ્લી તક! આજે જ પૂર્ણ કરો આ ૬ મહત્વના નાણાકીય કામ, ભૂલ કરી તો પસ્તાવાનો વારો આવશે
Fuel Crisis India:હવે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી! ₹0 ના ખર્ચે સ્કૂટર આપશે 100Kmની માઈલેજ, જાણો આ અનોખો ભારતીય જુગાડ.
Exit mobile version