Second Hand iPhone: સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદો છો? તો આ વસ્તુઓ જરુરથી તપાસો, નહીં થઈ શકે છે મોટું નુકસાન…

Second Hand iPhone: આઇફોનની ઊંચી કિંમતને કારણે આઇફોન પ્રેમીઓ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદે છે. શું તમે પણ સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદવા માંગો છો? સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદતા પહેલા કેટલીક બાબતો તપાસવી ખૂબ જ જરૂરી છે. જો આ વસ્તુઓ તપાસવામાં ન આવે તો તમને ભારે નુકસાન થઈ શકે છે.

Second Hand iPhone Buying a second hand iPhone So definitely check these things, no major damage can happen..

Second Hand iPhone Buying a second hand iPhone So definitely check these things, no major damage can happen..

News Continuous Bureau | Mumbai

Second Hand iPhone: જો તમે પણ સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદી રહ્યા છો. તો આ બાબતો ચોક્કસ તપાસો. જો તમે આ વસ્તુઓની તપાસ નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તમે જેટલા રુપિયાનો ફોન ખરીદ્યો છે તેના કરતા બમણો ખર્ચ તમારે કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, સેકન્ડ હેન્ડ આઇફોન ( iPhone ) ખરીદતી વખતે આ બાબતોને તપાસવાનું ભૂલશો નહીં.

Join Our WhatsApp Community

ઘણીવાર લોકો ઓનલાઈન સસ્તા આઈફોન ખરીદવાનો પ્રયાસ કરતા હોય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદવાનું વિચારે છે. તેની પાછળનું કારણ એ છે કે આઇફોનની ભારે કિંમતને કારણે મોટાભાગના લોકોના બજેટમાં આ ફોન ફિટ નથી થતો. સેકન્ડ હેન્ડ ડિવાઇસ ( Second hand device ) ખરીદવામાં કોઈ નુકસાન નથી. કેટલીકવાર આ તમારા માટે સારો સોદો પણ હોઈ શકે છે. પરંતુ કેટલીક એવી બાબતો પણ છે જે તમારે સેકન્ડ હેન્ડ iPhone ખરીદતા પહેલા જરુરથી તપાસવી જોઈએ. જો તમે આમ નહી કરશો તો તમારે પાછળથી ભારે નુકસાન સહન કરવુ પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Love Jihad: નેહાની હત્યાને મામલે કર્ણાટકમાં કોંગ્રેસના કોર્પોરેટર પિતાએ સ્વીકાર્યું કહ્યું આ લવ જેહાદ.. ફૈયાઝના પિતાએ કહ્યું મારા છોકરાને કડક સજા મળવી જ જોઈએ..

Second Hand iPhone: ફોનની ખરીદીની ચોક્કસ તારીખ અને અન્ય વિગતો તપાસવી ખુબ જ જરૂરી છે..

જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદો છો, ત્યારે ખાતરી કરો કે વેચનાર પાસે આઇફોનનું ઓરિજનલ બિલ ( Phone Bill ) છે. ફોનની ખરીદીની ચોક્કસ તારીખ અને અન્ય વિગતો તપાસવી ખુબ જ જરૂરી છે. આઇફોનની વોરંટી ( iPhone warranty ) વિશે જાણવા માટે, સૌપ્રથમ આઇફોનના સેટિંગ્સમાં જાઓ, જનરલ ઓપ્શન પર ક્લિક કરો અને પછી અબાઉટ ઓપ્શન પર ક્લિક કરો. આ તમામ જાણકારી તમે સેકન્ડ હેન્ડ iPhone ખરીદતા પહેલા જરુરથી તપાસો.

Maruti Electric MPV: મારુતિનો માસ્ટરપ્લાન! ટૂંક સમયમાં લોન્ચ થશે પહેલી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, જાણો માઇલેજ અને કિંમત.
iPhone 17 Pro: iPhone 17 Pro ખરીદવા માટે શ્રેષ્ઠ સમય! આ મેગા સેલમાં મળી રહ્યું છે હજારોનું બમ્પર ડિસ્કાઉન્ટ, ફાયદો ઉઠાવો
TV price: TVની કિંમતોમાં વધારો સંભવ જાન્યુઆરીથી ટીવી મોંઘા થવાની તૈયારી, જાણો શું છે કારણ
Digital Census 2027: ૨૦૨૭ માં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી ડેટા મોબાઇલ એપથી એકત્ર થશે, બદલાશે જૂના કાગળ આધારિત નિયમો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Exit mobile version