News Continuous Bureau | Mumbai
WhatsApp Status Audio : વોટ્સએપ પર યુજર્સને ઘણી બધી પ્રકારની સર્વિસ હાલ આપવામાં આવી રહી છે. હાલ તે મેસેજ, વિડીયો કોલ, વોયસ કોલ, ફોટા શેયર કરવા જેવી ઘણુ બધુ શેયર અને રિસીવ કરી શકીયે છીએ.
આ પ્લેટફોર્મ પર યુજર્સ સ્ટેટસ પણ અપડેટ કરી શકે છે.આમાં વિડીયો, ટેકેસ્ટ અને ફોટાઓ પોસ્ટ કરવાનું ઓપ્શન મળી રહે છે. હાલમાં જ આ એપે આમાં વોયસ સ્ટેટસ નુ સપોર્ટ પણ જોડ્યુ છે.
આ સમાચાર પણ વાંચો : Indian Stock Market : ભારતના શેરબજારે અમેરિકા અને ચીનના બજારો કરતાં વધુ વળતર આપ્યું છે, 123 વર્ષથી શાનદાર કમાણી કરી છે.
સરળ શબ્દોમાં જણાવવામાં આવે તો Whatsapp Status પર યુજર્સ ટેક્સ્ટ, ફોટો તથા વિડીયો શેર કરી શકતા હતા. આમાં હવે એક વધુ ઓપ્શન જોડવામાં આવ્યુ છે. યુજર્સ તેમના અવાજમાં WhatsApp સ્ટેટ્સ લગાડી શકે છે. જેવી રીતે તમે ફોટો અથવા વિડીયોને પ્રાઈવેસી સેટીંગ કરો છો. તેવી રીતે ઓડીયો સ્ટેટ્સમાં પણ સેટીંગ કરી શકો છો. તેથી જે લોકોને ઈચ્છતા હો તેમને જ તમારો ઓડિયો સાંભળવા મળશે.
વોટ્સએપ પર ઓડિયો સ્ટેટ્સ લગાડવા માટે તમારે થોડા સરળ સ્ટેપ ફોલો કરવા પડશે. જેમાં તમે સરળ સ્ટેપને ફોલો કરીને તમારા વોટ્સએપ પર ઓડિયો સ્ટેટ્સનો લાભ લઈ શકશો.