Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૨:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ – ૧૨:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૨ જાન્યુઆરી ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – આજે સાંજે ૪.૩૭ સુધી પોષ વદ પાંચમ ત્યારબાદ પોષ વદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સ્વામી વિવેકાનંદ જયંતિ, યુવાદિન, બુધ ઉદય પશ્ચિમે, મંગળ માર્ગી ૨૬:૨૭ વ્રજમૂશળયોગ ૧૪:૨૫ થી સૂ.ઉ., દગ્ધયોગ ૧૬:૩૮ થી સૂ.ઉ.

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૭ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૧૦ – ૧૫.૩૩

“ચંદ્ર” – સિંહ, કન્યા
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૦૦ સુધી સિંહ રહેશે ત્યારબાદ કન્યા રહેશે.

Join Our WhatsApp Channel

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉતરાફાલ્ગુની (૧૪.૨૪)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૬.૦૬)
રાત્રે ૯.૦૦ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૬ – ૮.૩૮
ચલઃ ૧૧.૨૪ – ૧૨.૪૭
લાભઃ ૧૨.૪૭ – ૧૪.૧૦
શુભઃ ૧૬.૫૫ – ૧૮.૧૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૧૮ – ૧૯.૫૫
ચલઃ ૧૯.૫૫ – ૨૧.૩૨
લાભઃ ૨૪.૪૭ – ૨૬.૨૪
શુભઃ ૨૮.૦૧ – ૨૯.૩૯
અમૃૃતઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version