Site icon

આજે તારીખ 09:04:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Panchang Jyotish

Todays Horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૯ એપ્રિલ ૨૦૨૩, રવિવાર

Join Our WhatsApp Community

“તિથિ” – ચૈત્ર વદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સંકટચતુર્થી, ચંદ્રોદય રર:૦૯, વિછુંડો બેસે ૦૮:૦૩, ઇસ્ટર સન્ડે, વિષ્ટી ૦૯:૩૭ સુધી, વ્યતિપાત ૧૨:૧૪થી

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૨૦ થી ૧૮.૫૩

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૮.૦૧)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૦૧ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૧૩.૫૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૮.૦૧)
સવારે ૮.૦૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૦૧ – ૯.૩૪
લાભઃ ૯.૩૪ – ૧૧.૦૭
અમૃતઃ ૧૧.૦૭ – ૧૨.૪૦
શુભઃ ૧૪.૧૩ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૩ – ૨૦.૨૦
અમૃતઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
ચલઃ ૨૧.૪૬ – ૨૩.૧૩
લાભઃ ૨૬.૦૭ – ૨૭.૩૩
શુભઃ ૨૮.૫૯ – ૩૦.૨૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version