Site icon

આજે તારીખ – 19:02:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Panchang Jyotish

Todays Horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩, રવિવાર

Join Our WhatsApp Community

“તિથિ” – મહા વદ ચૌદસ

“દિન મહીમા”
પંચક બેસે ર૫:૧૪, જૈન વાસુપૂજય જન્મ, મુ. શબે મિરાઝ શ્રેયાંશનાથ દિક્ષા દર્શ અમાસ, અન્વાધાન, સૂર્ય શતતારા નક્ષત્રમાં ૨૪:૧૦, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ

“સુર્યોદય” – ૭.૦૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૩ – ૧૮.૪૦

“ચંદ્ર” – મકર, કુંભ (૨૫.૧૩)
આજે જન્મેલા બાળકની રાશી ૨૦- ફેબ્રુઆરી રાત્રે ૧.૧૩ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૪.૪૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૫.૧૩)
૨૦- ફેબ્રુઆરી રાત્રે ૧.૧૩ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૩૩ – ૯.૫૯
લાભઃ ૯.૫૯ – ૧૧.૨૬
અમૄતઃ ૧૧.૨૬ – ૧૨.૫૨
શુભઃ ૧૪.૧૯ – ૧૫.૪૬

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૩૯ – ૨૦.૧૨
અમૄતઃ ૨૦.૧૨ – ૨૧.૪૬
ચલઃ ૨૧.૪૬ – ૨૩.૧૯
લાભઃ ૨૬.૨૫ – ૨૭.૫૯
શુુભઃ ૨૯.૩૨ – ૩૧.૦૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Exit mobile version