Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – અમેરિકન રોબિન.

અમેરિકન રોબિન એ એક વિશાળ થ્રશ પરિવારનો  માઈગ્રેટ ગીતબર્ડ છે.તેના અપરપાર્ટ્સ ભૂરા રંગના અને તેની ચાંચ તથા અન્ડરપાર્ટ્સ નારંગી રંગના હોય છે, જયારે કે તેનું માથું ઘાટા કાળા રંગનું હોય છે. અમેરિકન રોબિન મોટે ભાગે દિવસ દરમિયાન સક્રિય રહે છે અને રાત્રે મોટા ટોળાઓમાં ભેગા થાય છે. તેના આહારમાં હર્વરટેબ્રેટ્સ (જેમ કે ભમરો ગ્રબ્સ, અળસિયું અને ઇયળો) અને ફળો હોય છે.  

Join Our WhatsApp Channel
History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version