193
Join Our WhatsApp Community
એશિયન ઓપનબિલ અથવા એશિયન ઓપનબિલ સ્ટોર્ક એ એક વિશાળ વેડિંગ પક્ષી(બગલો) છે. આ વિશિષ્ટ સ્ટોર્ક વેડિંગ પક્ષી મુખ્યત્વે ભારતીય ઉપખંડ અને દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળે છે. તે ચળકતા કાળા રંગની પાંખો અને પૂંછડી વાદળી અથવા સફેદ રંગની હોય છે. જયારે કે તેની ચાંચ નીરસ ગ્રેઈશ અને પીળા રંગની હોય છે તો તેના પગ ગુલાબી રંગના હોય છે.
You Might Be Interested In