Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય –  બાય વીવર.

બાય વીવર એ ભારતીય ઉપખંડ અને દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળતો એક વીવરબર્ડ છે. આપક્ષી કદમાં નાના હોય છે તેઓનું માથું અને ગળું  તેજસ્વી પીળા રંગનું હોય છે. જયારે કે તેની મોઢું  ઘેરા બદામી રંગનું અને ચાંચ કાળાશ ભૂરા રંગની હોય છે, તેની પાંખો સફેદ પટ્ટીઓ સાથે ભૂરા રંગની હોય છે. આ પક્ષીઓનાં ટોળાં ઘાસના મેદાનો, વાવેતરવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

Join Our WhatsApp Channel
Thrill in the Skies રોમાંચના શોખીન છો? તો આ ૫ જગ્યાઓ પર માણો સ્કાયડાઇવિંગનો આનંદ
Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Dudhwa Tiger Rhino Encounter દૂધવા નેશનલ પાર્કમાં બાઘ અને ગેંડાનો દુર્લભ સામનો કેમેરામાં કેદ
Train Ticket booking Tips ટ્રેનમાં જોઈએ મનપસંદ સીટ? ટિકિટ બુક કરતી વખતે આ ૪ સિક્રેટ સેટિંગ્સ બદલો, મુસાફરી થશે આરામદાયક
Exit mobile version