207
બ્લેક ક્રાઉન નાઇટ હેરોન જે એક મધ્યમ કદનો બગલો છે. તેને બ્લેક કેપ નાઇટ હેરોન પણ કહેવાય છે. તેમની પાસે કાળા રંગનો તાજ હોય છે. જયારે કે તેમની આંખો લાલ અને પીળા રંગના ટૂંકા પગ હોય છે. તેમની નિસ્તેજ ભૂખરા રંગની પાંખો અને સફેદ રંગના અન્ડરપાર્ટ્સ છે.
You Might Be Interested In
