Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – બ્લેક ઇગલ.

બ્લેક ઇગલ, જેમ કે તેમનું નામ સૂચવે છે, તે લગભગ સંપૂર્ણ કાળા રંગની હોય છે. તેની ચાંચ કાળી ટીપથી પીળા અને ભૂખરા રંગની હોય છે. જયારે કે આંખો ભૂરા રંગની હોય છે અને એક લાંબી પૂંછડી પણ હોય છે. તેઓ ખાસ કરીને સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓનો શિકાર કરે છે. 

Join Our WhatsApp Channel

 

Amarnath Yatra 2026। બાબા બરફાનીના દર્શન હવે વધુ કઠિન! સતત બીજા વર્ષે હેલિકોપ્ટર બંધ, ચારધામમાં તૂટ્યા ભીડના તમામ રેકોર્ડ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Exit mobile version