Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય –  કોમન હોક-કોયલ.

કોમન હોક-કોયલને બ્રેઇનફિવર બર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે એક મધ્યમ કદની કોયલ છે, જે ભારતીય ઉપખંડમાં રહે છે. તેના અપરપાર્ટ્સ રાખોડી  રંગના હોય છે અને અન્ડરપાર્ટ્સ  બ્રાઉન પટ્ટા સાથે સફેદ રંગના હોય છે. તેમની આંખ પાસે વિશિષ્ટ પીળા રંગની રીંગ હોય છે. તે મોટેભાગે બગીચા, પાનખર અને અર્ધ-સદાબહાર જંગલોમાં જોવા મળે છે.

Join Our WhatsApp Channel
IRCTC tour Package તીર્થયાત્રાનો સુવર્ણ અવસર IRCTC ના ભારત ગૌરવ પેકેજ સાથે કરો પુરીવારાણસીઅયોધ્યાના દર્શન; જાણો ટૂર તારીખ અને કિંમત
Indian Railways Revised Fines ભારતીય રેલવેમાં નિયમો કડક ટિકિટ વગર મુસાફરી અને દંડમાં ધરખમ વધારો, 1 જુલાઈથી નવા દરો લાગુ
Thrill in the Skies રોમાંચના શોખીન છો? તો આ ૫ જગ્યાઓ પર માણો સ્કાયડાઇવિંગનો આનંદ
Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Exit mobile version