Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – કોટન પિગ્મી હંસ.

​​​​​​કોટન પિગ્મી હંસ અથવા કોટન ટીલ એ એક નાનો પેર્ચિંગ બતક છે, જેને વ્હાઇટ-ક્વિલ્ડ પિગ્મી હંસ પણ કહેવામાં આવે છે. તેનું માથું કથ્થઈ રંગનું અને ગળા પર કાળા-લીલા રંગનો બ્રોડ કોલર હોય છે. જયારે કે તેની પાંખો ઘાટા નીલા ગ્રીન રંગની હોય છે. તેઓ સામાન્ય રીતે જોડી અથવા જોડીના મોટા જૂથોમાં જોવા મળે છે.  

Join Our WhatsApp Channel

 

IRCTC tour Package તીર્થયાત્રાનો સુવર્ણ અવસર IRCTC ના ભારત ગૌરવ પેકેજ સાથે કરો પુરીવારાણસીઅયોધ્યાના દર્શન; જાણો ટૂર તારીખ અને કિંમત
Indian Railways Revised Fines ભારતીય રેલવેમાં નિયમો કડક ટિકિટ વગર મુસાફરી અને દંડમાં ધરખમ વધારો, 1 જુલાઈથી નવા દરો લાગુ
Thrill in the Skies રોમાંચના શોખીન છો? તો આ ૫ જગ્યાઓ પર માણો સ્કાયડાઇવિંગનો આનંદ
Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Exit mobile version