186
Join Our WhatsApp Community
ક્રિમસન બેક સનબર્ડ અથવા નાના સનબર્ડ એ ભારતના પશ્ચિમી ઘાટનું એક સ્થાનિક સનબર્ડ છે. પાંખોના કવર પર મખમલી લાલ રંગ હોય છે અને તાજ ચળકતો લીલા રંગનો હોય છે, જયારે કે ગળા પર ગુલાબી-વાયોલેટ રંગનો પેચ હોય છે. તેઓ ખાસ કરીને જંગલની ધાર પર અને બગીચામાં જોવા મળે છે.
You Might Be Interested In