171
Join Our WhatsApp Community
ગ્રે ફ્રેન્કોલીન એ ભારતીય ઉપખંડના મેદાનો અને સુકા ભાગોમાં જોવા મળેલી ફ્રેંકોલિનની એક પ્રજાતિ છે. આ પ્રજાતિને અગાઉ ગ્રે પાર્ટ્રિજ પણ કહેવામાં આવતી હતી અને તેમનું સ્થાનિક નામ તીતર છે. આ પક્ષી રાત્રે "તી-તી" એવો અવાજ કરતું હોવાથી તેનું સ્થાનીક નામ "તીતર" પડ્યું છે. તેઓ મેદાનો, ખુલ્લા ખેતરો, તથા પ્રમાંણમાં સુકા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળી આવે છે.
You Might Be Interested In