Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – ગ્રે પેન્સી.

ગ્રે પેન્સી એ નિમ્ફાલિડ બટરફ્લાયની એક પ્રજાતિ છે. તેની અપરસાઇડ નિસ્તેજ ગ્રેઈશ રંગની હોય છે અને ઘાટા બ્રાઉન ડિસ્કલ અને સબમર્જિનલ લાઇનથી ચિહ્નિત થયેલ હોય છે. આંખની ફોલ્લીઓ જે બાહ્ય કાળા અને આંતરિક નારંગી રંગની હોય છે, તે બંને ફોરવિંગ અને હિન્ડવીંગ પર જોવા મળે છે. તે આખા દેશમાં અને ટેકરીઓમાં ઓછી સંખ્યામાં જોવા મળે છે. તે સામાન્ય રીતેભીના ઝોનના ઘરના બગીચા અને ઉદ્યાનોમાં જોવા મળે છે.  

Join Our WhatsApp Channel
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version