207
Join Our WhatsApp Channel
હિમાલિયન કુકુને "ઓરિએન્ટલ કોયલ" તરીકે પણ ઓળખાય છે. તે કુકુલસ કોયલની પ્રજાતિ છે. તે મધ્યમ કદની હોય છે. તેની પૂંછડી લાંબી અને ચાંચ ટૂંકી હોય છે. તે સંપૂર્ણ રીતે રાખોડી રંગની હોય છે. તે શિયાળા દરમિયાન દક્ષિણપૂર્વ એશિયા અને ગ્રેટર સુંડા આઇલેન્ડ્સ તરફ સ્થળાંતર કરે છે.
You Might Be Interested In
