Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – હિમાલિયન કુકુ. 

હિમાલિયન કુકુને "ઓરિએન્ટલ કોયલ"  તરીકે પણ ઓળખાય છે. તે કુકુલસ કોયલની પ્રજાતિ છે. તે મધ્યમ કદની હોય છે. તેની પૂંછડી લાંબી અને ચાંચ ટૂંકી હોય છે. તે સંપૂર્ણ રીતે રાખોડી રંગની હોય છે. તે શિયાળા દરમિયાન દક્ષિણપૂર્વ એશિયા અને ગ્રેટર સુંડા આઇલેન્ડ્સ તરફ સ્થળાંતર કરે છે.

Join Our WhatsApp Channel
History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version