Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – લિટલ કોર્મોરેન્ટ.

લિટલ કોર્મોરેન્ટ સીબર્ડના કોર્મોરેન્ટ પરિવારનો એક સભ્ય છે. તે લગભગ 50 સે.મી. જટલી લંબાઈનો હોય છે અને તે ભારતીય  કોર્મોરેન્ટ કરતા થોડો નાનો હોય છે. તે સંપૂર્ણપણે કાળા રંગના હોય છે પરંતુ તેની પાંખો ભૂરા રંગની હોય છે અને ગરદન પર સફેદ રંગનો પેચ હોય છે. તેનીચાંચ ટૂંકી અને પૂંછડી લાંબી હોય છે.

Join Our WhatsApp Channel
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Agra Bedai Aloo Sabzi| આગ્રાની ગલીઓનો અસલી સ્વાદ! તાજમહેલ જેટલો જ પ્રખ્યાત છે અહીંનો આ ખાસ નાસ્તો, મુઘલ કાળ સાથે જોડાયેલા છે તાર
Exit mobile version