Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – લિટલ એગ્રેટ.

લિટલ એગ્રેટ એ આર્ડેઇડે  કુટુંબમાંના નાના બગલાની એક પ્રજાતિ છે. તે સંપૂર્ણ સફેદ રંગના હોય છે, જયારે કે તેની ચાંચ ઘેરા રંગની અને તેના પગ લાંબા અને કાળા રંગના હોય છે. તેઓ વિવિધ પ્રકારની ભીનાશમાં, તળાવો પર, નદીઓ કાંઠે ખાસ કરીને જ્યાં તેમને નાની માછલીઓ મળી રહે ત્યાં જોવા મળે છે. 

Join Our WhatsApp Channel
Amarnath Yatra 2026। બાબા બરફાનીના દર્શન હવે વધુ કઠિન! સતત બીજા વર્ષે હેલિકોપ્ટર બંધ, ચારધામમાં તૂટ્યા ભીડના તમામ રેકોર્ડ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Exit mobile version