Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – રૈન ક્વેઈલ. 

રૈન ક્વેઈલ અથવા બ્લેક-બ્રેસ્ટેડ ક્વેઈલ એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી ક્વેઈલની એક પ્રજાતિ છે. તેમના  સ્તન પર કાળા રંગનો પેચ હોય છે અને અપરપાર્ટ્સ કાળા અને સફેદ પટ્ટા સાથે ભૂરા રંગના હોય છે. જયારે કે અન્ડરપાર્ટ્સ સફેદ રંગના હોય છે. તેઓ ઘાસના મેદાન, પાકવાળા ક્ષેત્રો અને ખુલ્લા વિસ્તારોમાં નિવાસ કરે છે.

Join Our WhatsApp Channel
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Agra Bedai Aloo Sabzi| આગ્રાની ગલીઓનો અસલી સ્વાદ! તાજમહેલ જેટલો જ પ્રખ્યાત છે અહીંનો આ ખાસ નાસ્તો, મુઘલ કાળ સાથે જોડાયેલા છે તાર
Exit mobile version