Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – સવન્ના નાઈટજર.

સવન્ના નાઈટજર કેપ્રિમુલગીડે કુટુંબમાંના પક્ષીની એક પ્રજાતિ છે. જે મધ્યમ કદના હોય છે, તેની લંબાઈ લગભગ 25 સે.મી. હોય છે. તેના અપરપાર્ટ્સ નિસ્તેજ ભૂરા અને ભૂખરા રંગના હોય છે.જયારે કે તેના અંડરપાર્ટ્સ બાર્સ સાથે બ્રાઉન રંગના હોય છે. તેઓ ખુલ્લા જંગલ અને ઝાડીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ઘણીવાર તેઓ નગરો અને શહેરની ધારમાં પણ જોવા મળે છે.

Join Our WhatsApp Channel

 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version