Site icon News Continuous Bureau | Mumbai

સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – ટૂંકા પગવાળા સ્નેક ઇગલ.

ટૂંકા પગવાળા સ્નેક ઇગલ, જેને ટૂંકા-પગના ઇગલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એસિપિટ્રિડે પરિવારનું     પક્ષી છે. તેના અન્ડરપાર્ટ્સ સફેદ રંગના અને અપરપાર્ટ્સ ગ્રેઈશ બ્રાઉન રંગના હોય છે. જયારે કે તેનું ગળું અને છાતીનો ઉપરનો ભાગ નિસ્તેજ, ભુરા રંગનો હોય છે. તે ખુલ્લા વાવેતરવાળા મેદાનો, શુષ્ક પથ્થરના પાનખર ઝાડી અને તળેટી અને અર્ધ-રણ વિસ્તારોમાં જોવા મળે છે. 

Join Our WhatsApp Channel
Indian Railways Revised Fines ભારતીય રેલવેમાં નિયમો કડક ટિકિટ વગર મુસાફરી અને દંડમાં ધરખમ વધારો, 1 જુલાઈથી નવા દરો લાગુ
Thrill in the Skies રોમાંચના શોખીન છો? તો આ ૫ જગ્યાઓ પર માણો સ્કાયડાઇવિંગનો આનંદ
Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Dudhwa Tiger Rhino Encounter દૂધવા નેશનલ પાર્કમાં બાઘ અને ગેંડાનો દુર્લભ સામનો કેમેરામાં કેદ
Exit mobile version