210
Join Our WhatsApp Community
વ્હાઇટ-બ્રેસ્ટેડ વુડસ્વેલો એ એક મધ્યમ કદનું પેસેરીન પક્ષી છે. તેના માથા,ગળા તથા પાંખ ઘાટા ભૂખરા રંગના હોય છે. જયારે કે તેનું ગળું અને અન્ડરપાર્ટ્સ સફેદ રંગના હોય છે. તેની બિલ કાળી ટીપવાળી વાદળી-રાખોડી રંગની હપય છે. વ્હાઇટ-બ્રેસ્ટેડ વુડસ્વેલોને તેમના ટૂંકા, કાળી પૂંછડી અને ભૂખરા પગ દ્વારા પણ ઓળખી શકાય છે.
You Might Be Interested In