વ્હાઇટ-બ્રેસ્ટેડ વુડસ્વેલો એ એક મધ્યમ કદનું પેસેરીન પક્ષી છે. તેના માથા,ગળા તથા પાંખ ઘાટા ભૂખરા રંગના હોય છે. જયારે કે તેનું ગળું અને અન્ડરપાર્ટ્સ સફેદ રંગના હોય છે. તેની બિલ કાળી ટીપવાળી વાદળી-રાખોડી રંગની હપય છે. વ્હાઇટ-બ્રેસ્ટેડ વુડસ્વેલોને તેમના ટૂંકા, કાળી પૂંછડી અને ભૂખરા પગ દ્વારા પણ ઓળખી શકાય છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – વ્હાઇટ-બ્રેસ્ટેડ વુડસ્વેલો.
269
previous post
