Site icon News Continuous Bureau | Mumbai

પુણેમાં ઈન્ક્યુબેશન સેન્ટરમાં મોરનાં બચ્ચાંનો જન્મ. જુઓ ફોટોગ્રાફ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

મહારાષ્ટ્ર વનવિભાગ અને ઈલા ફાઉન્ડેશન વતી ચલાવાતા પિંગોરી સ્થિત એક ટ્રાન્ઝિટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં આ કરામત કરવામાં યશ મળ્યો છે. ઘણીવાર ઢેલના ઈંડા મળે તો લોકો સહાનુભૂતિની ભાવનામાં લોકો ઈંડા લઈ જઈ ઘરની મરઘીઓ પાસે તે રાખી દે છે. પરંતુ મરઘીઓના ઈંડાની તુલનામાં આ ઈંડા મોટા હોવાથી તે પૂર્ણરુપે હૂંફ મેળવી શકતા નથી. આથી તે નકામા બને છે. જાેકે આવું કરવા પર કાયદાકીય પ્રતિબંધ છે.  દરમ્યાન ઉક્ત ફાઉન્ડેશનના નિષ્ણાતોએ ટ્રાન્ઝિટ સેન્ટરમાં ઈન્ક્યુબેટરમાં આ ઈંડા મૂકી તેમાંથી મોરના બચ્ચાંને જન્માવવામાં સફળતા મેળવી છે.

 

 

મોરના ઈંડાને ઈન્ક્યુબેટ કરવાનું આ એક અધિકૃત સેન્ટર છે.ઈન્ક્યુબેટરમાં મરધીના ઈંડાને કૃત્રિમ રીતે ગરમાટો આપી તેના બચ્ચાંઓને જન્મ અપાય તે આપણે જાણીએ છીએ. પરંતુ આવા કેન્દ્રમાં પહેલીવાર ઢેલના ઈંડામાંથી મોરના ચાર બચ્ચાંનો જન્મ થયાની ઘટના પૂણેમાં નોંધાઈ છે. જે દેશની પ્રથમ ઘટના છે.

વાહ! કાંદીવલીથી ગોરાઈ માત્ર 36 મિનિટમાં પહોંચી જવાશેઃ MMRDA એ બનાવી આ યોજના, ખર્ચશે 568 કરોડ રૂપિયા

IRCTC Bangkok Pattaya Tour Package IRCTC ટુર પેકેજ થાઈલેન્ડની સફર હવે વધુ સરળ અને સસ્તી, જાણો શું છે ખાસ સુવિધાઓ
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Best Monsoon Getaways in Maharashtra વરસાદી મહારાષ્ટ્રની સફર પ્રકૃતિના ખોળે રમવા માટેના ૮ અદ્ભુત અને શ્રેષ્ઠ સ્થળો
Indian Railway Refund Rules ટ્રેન પ્રવાસના પૈસા પાછા મેળવવાની તક ભારતીય રેલ્વેના આ નવા નિયમો જાણવા જેવી છે
Exit mobile version