390
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં પ્રથમ વખત ગીધે દેખા દીધી છે. આ પક્ષી નેશનલ પાર્ક માટે નવું છે. તેમજ તેની માટે નેશનલ પાર્ક પણ નવું છે. સામાન્ય રીતે આ પક્ષી ઉત્તરમાં હિમાલય પર્વતની આસપાસ દેખાય છે. જોકે તેઓ migration કરતા હોય છે. આવા સ્થળાંતર દરમિયાન અમુક વાર પોતાનો માર્ગ બદલી જવાને કારણે તેઓ નવી જગ્યાએ આવી પહોંચે છે. એવું માનવામાં આવે છે કે આ ગીધ પણ પોતાનો માર્ગ ભૂલી ગયું છે. તે પૂર્ણપણે એકલું છે અને તેનો કોઈ જોડીદાર નથી.
You Might Be Interested In
