IRCTC : IRCTC દ્વારા ઉનાળાની રજાઓમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ સાથે પ્રવાસો ની લહેર આવી છે.

IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ટ્રેન દ્વારા સાપ્તાહિક પ્રવાસ લઈને આવી ગયું છે.

by Hiral Meria
IRCTC has come up with a flurry of summer holiday tours with confirmed train tickets.

News Continuous Bureau | Mumbai 

IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ( IRCTC ) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત ( Ek Bharat Shreshtha Bharat ) અને દેખો અપના દેશ ( Dekho Apna Desh ) અંતર્ગત ટ્રેન દ્વારા સાપ્તાહિક પ્રવાસ લઈને આવી ગયું છે.

IRCTC : સાપ્તાહિક પ્રવાસ :- (કન્ફર્મ ટ્રેન ટિકિટ સાથે)

  1. દર રવિવાર એ શિમલા મનાલી ચંદીગઢ ટૂર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂરની વ્યવસ્થા કરવામાં આવી છે.
  •         શિમલા મનાલી ચંદીગઢ ટૂર ફક્ત ૨૯૩૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એ.સી માં ૦૮ સીટ્સ અને સ્લીપર માં ૦૮ સીટ્સ છે.
  •         સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂર ફક્ત ૬૦૦૦/- થી સારું થાય છે જેમાં એક્ઝિક્યુટિવ ચેર કાર માં ૧૪ સીટ્સ છે.
  1.     દર સોમવાર એ અમેઝિંગ ગોવા ટૂર અને ઓડિશા- આધ્યાત્મિક દિવ્યતા અને ગોલ્ડન બીચની ભૂમિ ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  •         અમેઝિંગ ગોવા ટૂર ફક્ત ૧૮૧૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૮ સીટ્સ અને સ્લીપર માં ૦૮ સીટ્સ છે.
  •         ઓડિશા- આધ્યાત્મિક દિવ્યતા અને ગોલ્ડન બીચની ભૂમિ ટૂર ફક્ત ૧૪૧૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૮ સીટ્સ અને સ્લીપર માં ૦૮ સીટ્સ છે.
  1.     દર મંગળવાર એ શ્રી કાલહસ્તી, પદ્માવતી અને વેલ્લોર સુવર્ણ મંદિર સાથે શ્રી તિરુપતિ બાલાજી ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  •         શ્રી કાલહસ્તી, પદ્માવતી અને વેલ્લોર સુવર્ણ મંદિર સાથે શ્રી તિરુપતિ બાલાજી ટૂર ફક્ત ૧૬૧૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૪ સીટ્સ છે.
  1.     દર બુધવાર એ દેવભૂમિ હરિદ્વાર – ઋષિકેશ ટૂર અને શ્રી માતા વૈષ્ણો દેવી ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  •         દેવભૂમિ હરિદ્વાર – ઋષિકેશ ટૂર ફક્ત ૧૧૫૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૬ સીટ્સ છે.
  •         શ્રી માતા વૈષ્ણો દેવી ટૂર ફક્ત ૯૮૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૭ સીટ્સ છે.

આ સમાચાર પણ વાંચો: Express Train: અમદાવાદ-પટના અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.

  1.     દર શુક્રવાર એ પચમઢી ટૂર અને ઈન્દોર સાથે મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મહેશ્વર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  •         પચમઢી ટૂર ફક્ત ૧૬૫૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૬ સીટ્સ છે.
  •         ઈન્દોર સાથે મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મહેશ્વર ટૂર ફક્ત ૧૭૬૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૬ સીટ્સ છે.
  1.     દર શનિવાર એ વારાણસી પ્રયાગરાજ અને અયોધ્યા ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  •         વારાણસી પ્રયાગરાજ અને અયોધ્યા ટૂર ફક્ત ૧૬૩૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૮ સીટ્સ અને સ્લીપર માં ૦૮ સીટ્સ છે.

  IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં ( Tour Package ) બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ ( IRCTC Tourism ) બુક કરાવી શકે છે. તમે અમારો WhatsApp (9653661717) દ્વારા સંપર્ક કરી શકો છો અથવા વધુ માહિતી અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઇન કરો. અમને ઇમેઇલ કરો: roadi@irctc.com.

આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો.

અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572

વડોદરા: 7021090626, 7021090837

રાજકોટ: 7021090612, 9321901852

સુરત:  9321901851, 7021090498, 7021090644

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More