Site icon News Continuous Bureau | Mumbai

કર્ણાટકથી આવ્યો થ્રિલિંગ વીડિયો, પાલતુ હાથી અને જંગલી હાથી વચ્ચે જોરદાર લડાઈ; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 12 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કર્ણાટક એક એવું રાજ્ય છે જ્યાં જંગલ વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં હાથીઓ વિચરે છે. સંયોગથી અમુક વખત જંગલી હાથી રહેણાક વિસ્તારમાં આવી પહોંચે છે તેમ જ તેઓ લોકોને નુકસાન પહોંચાડે છે. આવા સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પાલતુ હાથીઓ અને જંગલી હાથીઓ વચ્ચે જોરદાર જંગ જામે છે. કર્ણાટકમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જ્યાં બે પાલતુ હાથીઓ ભેગા મળીને એક જંગલી હાથીને તાબામાં લઈ રહ્યા છે. આ સમયે બે હાથી વચ્ચે જોરદાર લડાઈ થઈ. જુઓ એનો વીડીયો.

ભાગેડુ મેહુલ ચોક્સીની મુશ્કેલીમાં થયો વધારો, ડોમિનિકા હાઈકોર્ટે જામીન આપવાથી કર્યો ઇન્કાર ; જણાંવ્યું આ કારણ

 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version