Site icon News Continuous Bureau | Mumbai

શું તમે પર્યાવરણ અને વનપ્રેમી છો? મુંબઈના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ઇન્ટર્નશિપ શરૂ થઈ છે; જાણો કઈ રીતે વનથી વધુ નજીક આવી શકશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર     

પર્યાવરણપ્રેમી મુંબઈગરા માટે વન્યજીવની  નજીક જવાનો, તેમને ઓળખવાની એક અનોખી તક આવી છે. મુંબઈના બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં પર્યાવરણપ્રેમીઓ માટે ખાસ 3 મહિનાનો કોર્સ શરૂ કરવામાં આવવાનો છે. પાર્ટ ટાઈમ કોર્સ માટે ઇચ્છુક લોકો પાસેથી અરજી મગાવવામાં આવી હતી. કોર્સ પૂરો કર્યા બાદ સંજય ગાંધી નૅશલન પાર્ક તરફથી તેમને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

સફરજન અને એ પણ સફેદ? હાજી, જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત 

નૅશનલ પાર્કના સત્તાધીશોના કહેવા મુજબ આ કોર્સમાં  પ્રકૃતિના તથા તેના સંરક્ષણને તથા વન્યજીવોને લગતો અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્સ માટે લિમિટેડ બેઠક છે. ઇચ્છુક ઉમેદવારો natureinformationcentresgnp@gmail.com ઈ-મેઇલ આઇડી પર સંપર્ક કરી શકે છે.

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version