Site icon News Continuous Bureau | Mumbai

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – ધોબી ઘાટ.

ધોબી ઘાટ એ મુંબઇ, ભારતનો એક ખુલ્લો લોન્ડ્રોમેટ છે. ધોબીઝ તરીકે ઓળખાતા આ વોશર્સ મુંબઇની હોટલો અને હોસ્પિટલોમાંથી કપડાં ધોવા માટે અહીં લાવે છે. તેનું નિર્માણ 1890 માં કરવામાં આવ્યું હતું.  દુનિયાની સૌથી મોટી આઉટડોર લોન્ડ્રી તરીકે ઓળખાતું, ધોબી ઘાટ વિદેશી પ્રવાસીઓમાં ખૂબ જ આકર્ષણ પર્યટન સ્થળ છે. 2011 માં, ધોબીઘાટનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દર્જ કરવામાં આવ્યું હતું. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે આજે પણ લાખો જોડી કપડા હાથેથી ધોવાય છે. મુંબઈ ધોબી ઘાટથી પ્રેરિત, બ્રિટીશરોએ 1902 માં કોલકાતામાં ધોબી ઘાટ બનાવ્યો હતો. 

Join Our WhatsApp Channel
History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version