Site icon News Continuous Bureau | Mumbai

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – જીજામાતા ઉદ્યાન.

Byculla zoo opens up its much awaited exhibit Croc Trails

અરે વાહ, મુંબઈના રાણીબાગમાં આવશે આ નવા મહેમાનો, વધશે પ્રાણી સંગ્રહાલયની શોભા.. થશે અધધ આટલા કરોડનો ખર્ચ…

જીજામાતા ઉદ્યાન, જેને સામાન્ય રીતે ભાયખલા ઝૂ તરીકે ઓળખવામાં આવે છે એ એક ઝૂ અને બગીચો છે, જે   મુંબઇના મધ્યભાગમાં, ભાયખલામાં સ્થિત છે. તે મુંબઈનું સૌથી જૂનું જાહેર ઉદ્યાન છે. ભારતીય સ્વતંત્રતા પછી તેનું નામ જીજામાતા પડ્યું. જે પ્રથમ મરાઠા સમ્રાટ શિવાજી મહારાજની માતા હતા. જીજામાતા ઉદ્યાન ઉપરાંત મ્યુઝિયમ બિલ્ડિંગ, ગ્રીક-રોમન શૈલીમાં બનાવવામાં આવી છે. ઉદ્યાનના પ્રવેશદ્વાર પર મોટી સંખ્યામાં પથ્થરના હાથીઓ પણ છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.

Join Our WhatsApp Channel

 

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version