Site icon News Continuous Bureau | Mumbai

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો –  કેરી ગાર્ડન, બેલાપુર.

કેરી ગાર્ડન નવી મુંબઈના બેલાપુર ખાતે સ્થિત છે. મોટા વિસ્તારમાં ફેલાયેલ, બેલાપુરમાં કેરી ગાર્ડન એ એક સુંદર ઉદ્યાન છે. જેમાં વિવિધ પ્રકારના કેરીના ઝાડ છે. બાળકો માટે આ સ્થાન સ્વર્ગ સમાન છે, કારણ કે અહીં બાળકો માટે સ્વિંગ્સ અને સ્લાઇડ્સ છે. આ ઉપરાંત બગીચામાં એક નાનો તળાવ પણ છે જ્યાં તમે બતકને શાંતિથી ફરતા જોઈ શકો છો. તાજી હવા મેળવવા માટે અને કુટુંબીઓ અને મિત્રો સાથે હેંગઆઉટ કરવા માટે આ સ્થળ આદર્શ છે.


 

Join Our WhatsApp Channel
Himalayan Snow। હિમાલયનું ઘટતું સૌંદર્ય અને વધતી મુસીબત! ૨ અબજ લોકો માટે પાણીની કટોકટી, ગંગા બેસિનને મળી આંશિક રાહત
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Weather Update: ૧૨ રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં હીટવેવનું સંકટ; જાણો હવામાન વિભાગે શું કરી છે જાહેરાત
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Exit mobile version