Site icon

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – મણિ ભવન.

મણિ ભવન મુંબઈના ગામદેવીના લેબનન રોડ પર સ્થિત છે. મણિ ભવન એ એક સંગ્રહાલય અને ઐતિહાસિક ઇમારત છે, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સમર્પિત છે. મણિ ભવન એ 1917 અને 1934 ની વચ્ચે મુંબઇમાં ગાંધીજીની રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ હતું.  ગાંધીજીએ અહીં થી જ રોવલેટ એક્ટ સામે સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને સ્વદેશી, ખાદી અને હિન્દુ-મુસ્લિમ એકતાનો પ્રચાર કર્યો હતો.

Join Our WhatsApp Community
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version