Site icon News Continuous Bureau | Mumbai

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – માર્વે બીચ. 

ઔદ્યોગિક પ્રદૂષણ અને અસ્તવ્યસ્ત શહેર જીવનથી દૂર માર્વે બીચ મુંબઇના પશ્ચિમ પરામાં મલાડમાં આવેલું છે. બીચ પર એક નાનું પ્રાચીન પોર્ટુગીઝ ચર્ચ છે, જે પ્રવાસીઓમાં લોકપ્રિય છે.  આ રેતાળ બીચ ખૂબ લાંબો નથી, પરંતુ તે સ્વચ્છ છે. અહીં ફેરી સવારી પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બીચ આઈએનએસ હમલા કેમ્પની ખૂબ નજીક છે. તેથી જો તમે સવારે બીચની મુલાકાત લેશો, તો તમે બીચ પર હમલા કેમ્પ જવાનોની પણ તાલીમ જોઈ શકશો.

Join Our WhatsApp Channel
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Agra Bedai Aloo Sabzi| આગ્રાની ગલીઓનો અસલી સ્વાદ! તાજમહેલ જેટલો જ પ્રખ્યાત છે અહીંનો આ ખાસ નાસ્તો, મુઘલ કાળ સાથે જોડાયેલા છે તાર
Exit mobile version