મુંબા દેવી મંદિર મુંબઇમાં ભુલેશ્વર ખાતે આવેલ છે. મુંબઇ નામ મરાઠી ભાષામાં મુંબા આઈ એટલે કે મુંબા માતાના નામ પરથી આવ્યો છે. આ મંદિર તેના મૂળ સ્થાન પર ૧૭૩૭ના વર્ષમાં બન્યું હતું, જ્યાં આજે વિક્ટોરિયા ટર્મિનસની ઈમારત છે. આ મંદિરની જમીન પાંડુ શેઠ તરફથી દાન કરવામાં આવી હતી અને આ મંદિરની દેખરેખ તેમના પરિવાર તરફથી જ કરવામાં આવતી હતી. પછી મુંબઇ હાઇ કોર્ટ દ્વારા મંદિર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. હજુ પણ આ મંદિરની દેખરેખ આ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે.
Join Our WhatsApp Communityજુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો મુંબા દેવી મંદિર.
197