Site icon News Continuous Bureau | Mumbai

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો –  તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન.

પ્રાકૃતિક વારસો માટે પ્રખ્યાત, તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ એ ભારતનો સૌથી આકર્ષક અને શ્રેષ્ઠ સુરક્ષિત વાઘ અનામત સ્થાન છે. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં સ્થિત છે. આ સ્થાન વન્યપ્રાણીસૃષ્ટિ અને પ્રકૃતિપ્રેમીઓ માટે એક આદર્શ વિકેન્ડ ગેટવે છે. આ ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની દુર્લભ પ્રજાતિઓ છે. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન, તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વ, તાડોબા તળાવ, ઇરાઇ ડેમ, મોહરલી અને ખોસલા ગામ માટે પ્રખ્યાત છે.  

Join Our WhatsApp Channel
Indian Railways RAC Ticket System અડધી બર્થ માટે પૂરું ભાડું કેમ? રેલવે ખતમ કરી શકે છે RAC ટિકિટ સિસ્ટમ, મુસાફરોને મળી શકે છે મોટી રાહત
IRCTC Shimla Manali Tour પહાડોમાં ફરવાનો શ્રેષ્ઠ મોકો IRCTC ના ખાસ પેકેજમાં 8 દિવસ સુધી શિમલા, કુફરી અને મનાલી ફરવાની તક; ચેક કરો બુકિંગ ડિટેલ્સ
IRCTC Food Alert ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ભૂલથી પણ આ 14 વેબસાઇટ પરથી ફૂડ ઓર્ડર ન કરશો, રેલવેએ જાહેર કરી યાદી
Aurangzeb Ban On Diwali Firecrackers ઔરંગઝેબે દિવાળી પર ફટાકડા ફોડવા સામે કેમ લગાવી હતી પાબંધી? જાણો મુઘલ શાસનમાં હિન્દુઓએ કેવી રીતે ઉજવ્યો હતો તહેવાર
Exit mobile version