255
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોંકણમાં(Konkan) ભારે વરસાદ(Heavy rain) શરૂ થયો છે અને ઘણા ઘાટોમાં ભૂસ્ખલનની(Landslides) ઘટનાઓ પણ વધી છે.
એટલે સાવચેતીના પગલાંરૂપે રાયગઢ(Raigarh) જિલ્લા કલેક્ટરે(District Collector) વરંધા ઘાટને(varandha ghat) આજથી 30 સપ્ટેમ્બર સુધી વાહનવ્યવહાર(Transportation) માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
એટલે કે ભારે વરસાદ દરમિયાન અહીં તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ રહેશે.
વરંધ ઘાટ કોંકણને પશ્ચિમ મહારાષ્ટ્ર(Western Maharashtra) સાથે જોડતા સૌથી જૂના ઘાટોમાંનો એક છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં(monsoon season) અહીં રસ્તાનું ધોવાણ અને ભૂસ્ખલનની ઘટનાઓ બને છે.
આ સમાચાર પણ વાંચો : મહાબળેશ્વર ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ નિયમો જાણી લો. નહીં તો પસ્તાવું પડશે. જાણો વિગત
You Might Be Interested In