Site icon News Continuous Bureau | Mumbai

Doodh pak recipe : દેવશયની એકાદશી પર ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી દૂધપાક, નોંધી લો રેસિપી..

Doodh pak recipe : ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને દૂધપાક પસંદ હોય છે. પરંતુ ઉપવાસમાં દૂધપાક ખાઇ શકાઇ નહીં. પરંતુ ફરાળી દૂધપાક ઉપવાસમાં ખાઇ શકાય છે. એકાદશીના ઉપવાસ વખતે ઘરે બનાવો ફરાળી બુંદીનો દૂધપાક. આજે જ જાણી લો તેને બનાવવાની રીત.

-Doodh pak recipe how to make Gujarati farali dudh pak

-Doodh pak recipe how to make Gujarati farali dudh pak

 News Continuous Bureau | Mumbai

 Doodh pak recipe : તહેવારોની સિઝન શરૂ થતાં જ વ્યક્તિને વિવિધ પ્રકારની મીઠાઈઓ ખાવાનું મન થવા લાગે છે. ઘરોમાં અવનવી મીઠી વાનગીઓ બનાવવામાં આવે છે. જો કે, પરંપરાગત મીઠાઈઓ આજે પણ તેમનું વિશેષ સ્થાન ધરાવે છે. આ તહેવારોની સિઝનની શરૂઆત સાથે, ઘરોમાં ફરી એકવાર મીઠી વાનગીઓ બનાવવાનો તબક્કો શરૂ થશે. જો કે મોટાભાગના ઘરો બજારમાંથી મીઠાઈ ખરીદે છે, પરંતુ ઘરે પણ મીઠાઈ બનાવવાની પરંપરા ચાલુ છે. અમે તમને એવી જ એક મીઠી વાનગી દૂધપાક બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેને સરળતાથી બનાવી શકાય છે. દૂધ પાક એ મીઠાઈ છે. તેમાં વપરાતા ઘટકોને કારણે તે ખૂબ જ પૌષ્ટિક પણ છે.  

Join Our WhatsApp Channel

 Doodh pak recipe ફરાળી દૂધપાક બનાવવા માટેની સામગ્રી

આ સમાચાર પણ વાંચો : Spring Roll Recipe: સાંજના નાસ્તા માટે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્પ્રિંગ રોલ, ચા ની મજા થઇ જશે ડબલ; નોંધી લો રેસિપી..

 Doodh pak recipe ફરાળી  દૂધ પાક રેસીપી

દૂધપાક બનાવવા માટે પહેલા શિંગોડાનો અને મોરિયાનો લોટ ભેગો કરી તેમાં 1 ચમચી ગરમ ઘી નાખી પાણીથી પાતળું ખીરું તૈયાર કરતો. પેણીમાં ઘી નાખી ગરમ થાય એટલે તેમાં ઝારા વડે બુંદી પાડો. બુંદી બદામી રંગની થાય એટલે કાઢી લો. બાદમાં એક વાસણમાં દૂધ ઊકળવા મૂકો. દૂધ ઊકળે એટલે ખાંડ અને કેસરને  શેકી, મસળી, દૂધમાં ઘૂંટીને નાખો. દૂધ ઘટ્ટ થાય એટલે એલચી—જાયફળનો ભૂકો નાખી ઉતારી લો. એક બાઉલમાં દૂધ કાઢી તેમાં બુંદી, બદામની કતરી અને ચારોળી નાખી રેફ્રિજરેટરમાં મૂકી ડો. બાદ દૂધપાક ઠંડો કરી મજા માણો.

Instant Paneer Kalakand Recipe ગણેશોત્સવમાં માત્ર ૧૫ મિનિટમાં બનાવો દાણાદાર પનીર કલાકાંદ ગણપતિ બાપ્પા માટે પરફેક્ટ અને સ્વાદિષ્ટ પ્રસાદ!
Palak Oats Tikki Recipe સવારના નાસ્તામાં બનાવો ક્રિસ્પી પાલકઓટ્સ ટિક્કી ડાયેટ પ્રેમીઓ માટે સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને પેટ ભરાઈ રહે તેવી પરફેક્ટ વાનગી!
Crispy Onion Chilli Chila Recipe સવારની ભાગદોડમાં ટેસ્ટી અને પ્રોટીનરિચ ઓપ્શન ઓછા તેલમાં બનાવો કરકરા કાંદામરચાંના પુડલા, સ્વાદ એવો કે વારંવાર બનાવશો
Pink Sauce Pasta Recipe ઈટાલિયન સ્વાદ હવે તમારા રસોડામાં! રેડ અને વ્હાઈટ સોસના પરફેક્ટ મિશ્રણથી બનાવો સુપર ચીઝી પિંક પાસ્તા
Exit mobile version