Site icon News Continuous Bureau | Mumbai

શિયાળાની કડકડતી ઠંડીમાં શેકેલા રીંગણના ગરમા ગરમ સ્લાઈસ બનાવવાની આસન રીત

રીંગણા તો તમે અલગ અલગ રીતે શાક ભજીયા વગેરેમાં ખાધા જ હશે પણ આજ એક અલગ રીતથી રીંગણને શેકીને ખીચડી, રોટલી, બ્રેડ સાથે ખાઈ શકો એવી રીત લઈને આવ્યા છીએ.

How to Make Hot Grilled Eggplant Slices

શિયાળાની કડકડતી ઠંડીમાં શેકેલા રીંગણના ગરમા ગરમ સ્લાઈસ બનાવવાની આસન રીત

News Continuous Bureau | Mumbai

રીંગણા તો તમે અલગ અલગ રીતે શાક ભજીયા વગેરેમાં ખાધા જ હશે પણ આજ એક અલગ રીતથી રીંગણને શેકીને ખીચડી, રોટલી, બ્રેડ સાથે ખાઈ શકો એવી રીત લઈને આવ્યા છીએ. 

Join Our WhatsApp Channel

શેકેલ રીંગણાના સ્લાઈસ બનાવવા જરૂરી સામગ્રી

રીંગણા 1-2 મિડીયમ સાઇઝ ના

લસણ ની કણી 2-3 ની પેસ્ટ ( ઓપ્શનલ છે ના ખાતા હોય તો ના નાખવી)

લીલા ધાણા સુધારેલા, 

2-3 ચમચી 

ઓલિવ ઓઈલ તેલ જરૂર મુજબ 4-5 ચમચી

મીઠું સ્વાદ મુજબ 

 મરી પાઉડર 1/8ચમચી

મિક્સ હર્બસ1/2 ચમચી

આ સમાચાર પણ વાંચો:  બ્યુટી ટિપ્સ : ફેસ પર બ્લીચ કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, જાણો ક્યારે ન કરાવવું જોઈએ બ્લીચ..

શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત 

શેકેલ રીંગણા બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ સાફ કરો ને કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ રીંગણા ની ચાકુથી મિડીયમ જાડી ગોળ ગોળ રીંગ કાપી લ્યો ને એના પર સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ પંદર વીસ મિનિટ મૂકો. હવે એક વાટકામાં તેલ, ઓલિવ ઓઈલ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ( રીંગણાં પર પહેલા નાખેલ છે તો એ મુજબ લેવું) ત્યાર બાદ એમાં લસણની પેસ્ટ, મરી પાઉડર, મિક્સ હર્બસ નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો. ત્યારબાદ રીંગણા ને કપડા થી કે પેપર નેપકીન થી દબાવી ને કોરા કરી લ્યો ત્યાર બાદ કડાઈમાં કે તવી પર અલગ અલગ રીંગણા ને મૂકી બને બાજુ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પ્લેટ માં કાઢી લ્યો ને બીજા રીંગણા ને પણ ગોલ્ડન શેકી લ્યો. હવે શેકેલ રીંગણા પર તૈયાર કરેલ મસાલા તેલ લાગવો અથવા એમાં બોળી. લ્યો અથવા તમે આ મસાલા તેલ માં રીંગણા ને શેકી પણ શકો છો ને તૈયાર શેકેલ રીંગણા ને બ્રેડ, રોટલી કે ખીચડી સાથે સર્વ કરો શેકેલ રીંગણા અને ઘરે બેઠા આનંદથી સ્વાદ ને માણી શકો છો.

Ganesh Chaturthi Modak Recipe ગણેશ ચતુર્થી પર ઘરે જ બનાવો બાપ્પાના પ્રિય મોદક સ્વાદિષ્ટ અને પરંપરાગત ઉકડીચે મોદકની સરળ રેસિપી કરો નોટ
Tawa Kulcha Recipe બજાર જેવા સુપર સોફ્ટ કુલચા હવે ઘરે જ બનશે સામાન્ય લોઢી/તવા પર બનાવો પંજાબી સ્વાદ, આંગળા ચાટતા રહી જશો
Crispy Onion Dosa Recipe સવારના નાસ્તામાં ચીલા કે પરોઠા ખાઈને કંટાળી ગયા છો? ટ્રાય કરો ક્રિસ્પી ઓનિયન ઢોસા, મિનિટોમાં થશે તૈયાર
Ganesh Chaturthi 2026 Modak Recipe ગણેશ ચતુર્થી પર બાપ્પા માટે બનાવો સ્વાદિષ્ટ ‘ડ્રાય ફ્રૂટ મોદક’ માત્ર ૧૦ મિનિટમાં તૈયાર અને ૨ અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ
Exit mobile version